BANASKANTHAPALANPUR
આદર્શ વિદ્યાલય વિસનગર, ખાતે આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

11 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી, વિસનગરની R.B.S.K ની ટીમ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ડૉ.એકતાબેન પટેલ, ડૉ. પંકજભાઈ પટેલ તથા મીતાબેન પટેલ(FHW) દ્વારા શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય વિષયક તપાસણી કરવામાં આવી હતી. જેમાં વજન, ઊંચાઈ, આંખ, કાન, ગળુ તથા હિમોગ્લોબીન અને લોહીની ઉણપ જેવી તપાસ કરવામાં આવી હતી.આ સાથે આરોગ્યપ્રદ ટેવો, સંતુલિત આહાર, તંદુરસ્તી વગેરે વિષે જરૂરી માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને માહિતગાર પણ કર્યા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



