BANASKANTHAPALANPUR
પાલનપુરમાં જોબ પ્લેસ મેન્ટ ફેર યોજાયો

જી. ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર અને ICICI Bank. દ્વારા કોલેજના પ્રિ. ડો. એસ.જી.ચૌહાણના માર્ગદર્શન નીચે કોલેજના પ્લેસ મેન્ટ સેલ દ્વારા જોબફેરનું આયોજન કો-ઓર્ડીનેટર ડો.દિપક પટેલે કર્યુ હતુ. આ જોબ ફેરમાં કેમ્પસના કુલ 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 09વિદ્યાર્થીઓની ICICI BANK માં ટ્રેનિંગ માટે પસંદગી થઈ હતી.





