BANASKANTHATHARAD

દ્વારકાધીશ ગેસ્ટ હાઉસ થરાદ ખાતે વેપારી મંડળની નવી રચના તેમજ બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ

 

થરાદના દ્વારકાધીશ ગેસ્ટ હાઉસ ખાતે આજ રોજ થરાદ વેપારી મહામંડળની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મહામંડળના નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. શહેરના વિવિધ વેપારી એસોસિયેશન માં સક્રિય વ્યાપારીઓને મંડળના જવાબદાર હોદાઓ સોંપવામાં આવીપ્રમુખ: નંદુભાઈ મહેશ્વરી, ઉપપ્રમુખ. પટેલ (માર્કેટ યાર્ડ)વસંતભાઈ ત્રિવેદી,વર્ધાજી રાજપુત, પ્રકાશભાઈ સોની

કારોબારી ચેરમેન: કનકસિંહ રાજપુત મંત્રી: રણછોડભાઈ જોશી સહમંત્રી: બરકતભાઈ રાઉમાકોષાધ્યક્ષ: રમેશભાઈ ભણસાલી તેમજ કારોબારી સભ્યો તરીકે નીચેના સભ્યોની પસંદગી કરવામાં આવી:

શંકરભાઈ પ્રજાપતિ, હેતલભાઈ સોની, દિનેશભાઈ સોની, મનસુખલાલ રાઠોડ, દિનેશભાઈ નાઇ, નરેશભાઈ રાજપુત, શંભુભાઈ ભાટ, દુર્જન્સીંગજી, હરસેંગભાઈ મકવાણા, રફિકભાઈ મેમણ, તેજસભાઈ સોની, દિનેશભાઈ શનિવાળા, જીવરામભાઈ મહારાજ અને નીતિનભાઈ કંસારા.

Back to top button
error: Content is protected !!