BANASKANTHAPALANPUR

ભુખલા, નવી સેંઘણી પ્રા.શાળા ખાતે તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ યોજવામાં આવેલ

 19 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાં

વડગામ તા. હેલ્થ ઓ. ડો.પ્રકાશ ચૌધરી ના માર્ગદર્શન દ્વારા તા. સુપરવાઇઝર એલ. એ. નાઈ કોદરામ મે.ઓ ડૉ. દેસાઈ તમામ આરોગ્ય સ્ટાફ ના સંકલન દ્વારા ભુખલા, નવી સેંઘણી શાળા ખાતે “તમાકુ મુક્ત શાળા “બને એ હેતુસર તમાકુ અંતર્ગત વકતૃત્વ તેમજ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ હતું. કોદરામ સુપરવાઇઝર તરુણસિંહ પરમાર દ્વારા બંને શાળાઓ તમાકુ મુક્ત શાળા બને એ માટે નવ મુદ્દાઓની સો ટકા અમલવારી થાય એ બાબતે આચાર્ય, શિક્ષકો ને અનુરોધ કર્યો હતો.પુષ્કર ગૌસ્વામી

 

 

Back to top button
error: Content is protected !!