પાલનપુરના યુવાને સ્વ.માતૃશ્રી ની યાદ માં શંખેશ્વર ખાતે ગૌશાળામાં રહેતી ગાયમાતાઓને 500 કિલો ફ્રુટ ખવડાવી એક નવી પહેલ કરી

7 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર દિલ્હી ગેટ તપોધન બ્રાહ્મણ પરિવાર જન્મેલા રાવલ પરિવાર સુનિલભાઈ રાવલજે શંખેશ્વર ખાતે ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાય માતાનું સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે રયા છે તેમની માતૃશ્રી ની યાદમાં આ ગૌશાળામાં કલીગર ફ્રુટ 500 કિલો આ ગાયોને ખવડાવી પોતાના માતૃશ્રી યાદ કર્યા હતાઆજના કેટલાક પરિવારો પોતાના સ્વ .પામેલા લોકોની યાદમાં મંદિરો .આશ્રમોમાં શાળાઓતેમજ અન્ય જગ્યાઓએ દાન આપી ગુજરી ગયેલા પરિવારના સભ્યોને યાદ કરતા હોય છે જેમાંના મૂળ વતની પાલનપુર સુનિલભાઈ રાવલ જે શંખેશ્વર ગૌશાળામાં વર્ષોથી સેવા આપી રહ્યા છેશ્રી શંખેશ્વર ગ્રામ પંચાયત સંચાલિત પશુ આશ્રસ્થાન પાંજરાપોળ ની અંદર પાલનપુર નિવાસી માતૃશ્રી પુષ્પાબેન શંકરલાલ રાવલ ના સ્મરણના તે 25 મણ એટલે કે 500 કિલો કલિંગર ગૌશાળા ની અંદર ગૌ માતાને ખવડાવેલ છે તેમના પુત્ર સુનિલ રાવલ સ્વર માતૃશ્રી તેમની આત્માને શાંતી તેમના પરિવાર એ પ્રાર્થના કરી હતી





