GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના સૌ પ્રથમ મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેનો આજે જન્મ દિવસ….
MORBI:મોરબીના સૌ પ્રથમ મ્યુનિસિપલ કમિશ્નર
સ્વપ્નિલ ખરેનો આજે જન્મ દિવસ….
સ્વપ્નિલ ખરેનું મુળ વતન ભોપાલ છે. તેમના પિતા આસામ કેડરમાં IAS ઓફિસર હતા. તેમજ તેમના માતા શિક્ષક હતા.
તેમણે ભોપાલ-આસામમાં કેન્દ્રીય વિધાલયમાં અભ્યાસ કર્યો.. તેમજ દિલ્હીમાં IITમાંથી એન્જિનિયરિંગ કર્યું…
સાથે સાથે UPSCની પરીક્ષાની તૈયારી કરીને સારા રેન્ક સાથે પરીક્ષા પાસ કરી… તેઓએ પાટણ પ્રાત ઓફિસર, બનાસકાંઠા ખાતે જીલ્લા વિકાસ અધિકારી તેમજ રાજકોટ જિલ્લાના ડેપ્યુટી મ્યુનિસપિલ કમિશનર તરીકે સેવા આપી ચુક્યા છે. અને હાલ મોરબીના સૌ પ્રથમ મ્યુનિસિપલ કમિશ્નર નિમાયા છે ત્યારે.. મોરબીને જિલ્લા કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં કોઈ જ રાજકીય, સામાજિક કે ધાર્મિક અડચણો ના આવે એવી આજ તેમના જન્મ દિવસે મંગલ શુભકામનાઓ…