લાખણી ના આગથળા ગામે ઠાકોર સેનાની કારોબારી બેઠક યોજાઇ

નારણ ગોહિલ લાખણી 
વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના આગથળા ગુરૂ મહારાજ મંદીરે લાખણી તાલુકા શહેર અને ગામ સમિતિ ઓ ની કારોબારી બેઠક યોજાઇ અગામી 26 જાન્યુઆરી ની રાત્રે ગાંધીનગર ખાતે ઠાકોર સમાજ ની મહાસભા ની તૈયારી ના ભાગ રૂપે પ્રદેશ મંત્રી મુકેશભાઈ ઠાકોર બનાસકાંઠા પ્રમુખ ડી ડી જાલેરા ઝોન પ્રમુખ રામભાઇ ઠાકોર દિયોદર ધારાસભ્ય ના સુપુત્ર વિક્રમભાઈ ઠાકોર લાખણી ઠાકોર સેના પ્રમુખ અને ડેરા સંરપચ પ્રકાશભાઈ ઠાકોર લાખણી ઠાકોર સેના ના પુર્વ પ્રમુખ આગેવાનો પારજીભાઈ ઠાકોર અને એમ સી ચાવડા અસાસણ સંરપચ તલાજી ઠાકોર મડાલ સંરપચ ભરતભાઈ જીલ્લા પંચાયત ડેલીકેટ સવજીભાઈ વાઘેલા બિ.કે.ઠાકોર હાજરી માં આગથળા ગામ તથા લાખણી શહેર અને લાખણી તાલુકા ની ગ્રામ સમિતિ ઓ ની કારોબારી મિટિંગ યોજાઈ આ કારોબારી મિટિંગ મા લાખણી તાલુકાના તમાંમ ગામો માથી મોટી સંખ્યામાં ગાંધીનગર મહાસભા મા ઉપસ્થિત રહે એવુ આયોજન કરવામાં આવ્યું આ મિટિંગ મા મોટી સંખ્યામાં તાલુકા શહેર અને ગ્રામ સમિતિ ઓ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા




