જી.ડી.મોદી વિધાસંકુલના અભ્યાસ કેન્દ્ર ૧૦૦૨ ખાતે અભિમુખતા બેઠક યોજાઇજ

29 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી.મોદી વિધાસંકુલના ર્ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદના અભ્યાસ કેન્દ્ર ૧૦૦૨ આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે પરિચય બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં ઓગસ્ટ-૨૦૨૫ સત્રના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અભિમુખતા બેઠકમાં ૪૫૦+ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરિચય બેઠકમાં ડર્ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ થી આવેલ બનાસકાંઠાના રિજનલ ડાયરેક્ટર ર્ડો. સોનલબેન ચૌધરી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પાર્થ ભાઈ રાવલ, કોલેજના આચાર્યશ્રી ર્ડો. યોગેશભાઈ ડબગર, સહ સંયોજક ર્ડો. સમીર ચૌધરી, શશીકાંત દવે, વક્તાજી ભીલ, નીતાબેન રાવલ, ચંદ્રેશ રાણા, સંજયભાઈ સોલંકી, વિજયભાઈ દેસાઈ વગેરે ભાગ લીધો હતો.આ અભિમુખતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનો કેન્દ્ર સાથે નાતો કેળવાય અને એમને મૂંઝવતા પ્રશ્નોનો નિરાકરણ થાય. આ માટે ડર્ડો. યોગેશભાઈ ડબગરે વિદ્યાર્થી તથા યુનિવર્સીટી સ્ટાફને આવકાર્યો હતો તેમ જ કેમ્પસની માહિતી તેના નિયમો સમજાવ્યા હતા. સહ સંયોજક ર્ડો. સમીર ચૌધરીએ વિદ્યાર્થીઓને તેમજ યુનિવર્સિટી સ્ટાફને આવકાર્યો હતો, યુનિવર્સિટીની સ્થાપના તેના ઉદ્દેશોને અલગ અલગ કોર્સ વિશે માહિતી આપી હતી. જાન્યુઆરી-૨૦૨૬ માં યોજાનાર તેજતૃષા ટેલેન્ટ પ્રોગ્રામ વિશે વિસ્તૃત સમજ આપી ફોર્મ માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ સમજાવી ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રવેશથી માંડી અસાઇમેન્ટ અને પરીક્ષા સુધીની પ્રક્રિયાની જીણવટ ભરી માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.બનાસકાંઠા રિજનલ હેડ ડો. સોનલબેન ચૌધરીએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી યુનિવર્સિટી ની માહિતી તેમજ નવા કોર્સ તથા તેમને પડતી મુશ્કેલીઓ ના નિરાકરણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તેમ જ તે જ તૃષા પ્રોગ્રામ માં ભાગ લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પુસ્તકોની વહેંચણી પણ કરી હતી.તા.૨૮-૧૨-૨૦૨૫ ના રોજ ર્ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદના અભ્યાસ કેન્દ્ર ૧૦૦૨ આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે પરિચય બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં ઓગસ્ટ-૨૦૨૫ સત્રના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અભિમુખતા બેઠકમાં ૪૫૦+ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરિચય બેઠકમાં ડર્ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ થી આવેલ બનાસકાંઠાના રિજનલ ડાયરેક્ટર ર્ડો. સોનલબેન ચૌધરી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પાર્થ ભાઈ રાવલ, કોલેજના આચાર્યશ્રી ર્ડો. યોગેશભાઈ ડબગર, સહ સંયોજક ર્ડો. સમીર ચૌધરી, શશીકાંત દવે, વક્તાજી ભીલ, નીતાબેન રાવલ, ચંદ્રેશ રાણા, સંજયભાઈ સોલંકી, વિજયભાઈ દેસાઈ વગેરે ભાગ લીધો હતો.આ અભિમુખતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનો કેન્દ્ર સાથે નાતો કેળવાય અને એમને મૂંઝવતા પ્રશ્નોનો નિરાકરણ થાય. આ માટે ડર્ડો. યોગેશભાઈ ડબગરે વિદ્યાર્થી તથા યુનિવર્સીટી સ્ટાફને આવકાર્યો હતો તેમ જ કેમ્પસની માહિતી તેના નિયમો સમજાવ્યા હતા. સહ સંયોજક ર્ડો. સમીર ચૌધરીએ વિદ્યાર્થીઓને તેમજ યુનિવર્સિટી સ્ટાફને આવકાર્યો હતો, યુનિવર્સિટીની સ્થાપના તેના ઉદ્દેશોને અલગ અલગ કોર્સ વિશે માહિતી આપી હતી. જાન્યુઆરી-૨૦૨૬ માં યોજાનાર તેજતૃષા ટેલેન્ટ પ્રોગ્રામ વિશે વિસ્તૃત સમજ આપી ફોર્મ માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ સમજાવી ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રવેશથી માંડી અસાઇમેન્ટ અને પરીક્ષા સુધીની પ્રક્રિયાની જીણવટ ભરી માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
બનાસકાંઠા રિજનલ હેડ ડો. સોનલબેન ચૌધરીએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી યુનિવર્સિટી ની માહિતી તેમજ નવા કોર્સ તથા તેમને પડતી મુશ્કેલીઓ ના નિરાકરણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તેમ જ તે જ તૃષા પ્રોગ્રામ માં ભાગ લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પુસ્તકોની વહેંચણી પણ કરી હતી.








