BANASKANTHAPALANPUR
પાલનપુરના સક્રિય એવા નગરસેવક આશાબેન રાવલને બનાસકાંઠા જિલ્લાના મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જાહેર કરાયા

26 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરના સક્રિય એવા નગરસેવક આશાબેન રાવલને બનાસકાંઠા જિલ્લાના મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જાહેર કરાયા.પાલનપુરમાં વોર્ડ નંબર ત્રણમાં જેમને છેલ્લા કેટલાક 20 વર્ષથી પ્રજાનું હીતના કામમાં સહભાગી બનનારા તેમજ નગરપાલિકામાં કોંગ્રેસમાં સૌથી વધુ લીડ લાવનારી સક્રિય મહિલા જેમને ચાર ટ્રમબહુમતીથી ચૂંટાયેલા કોંગ્રેસનું માળખું મજબૂત કરનારા આવા સક્રિય મહિલા આશાબેન રાવલને કોંગ્રેસના બનાસકાંઠા મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરતા લોકોએ તેમને અભિનંદન થી વધાવી લીધા હતા તસવીર -એહેવાલ દીપકભાઈ રાવલ



