NARMADA

દેડિયાપાડા ગામ ખાતે વોલીબોલ સ્પર્ધા યોજાઈ .

દેડિયાપાડા ગામ ખાતે વોલીબોલ સ્પર્ધા યોજાઈ .

તાહિર મેમણ : દેડિયાપાડા ખાતે આવેલ શ્રી.એ.એન. બારોટ વિદ્યાલય ના મેદાન મા શિવમ ગ્રૂપ તેમજ બિરસા મુંડા સ્પોર્ટસ કલબ દ્વારા વોલીબોલ સ્પર્ધા યોજાઈ જેમાં મુખ્ય અતિથિ તરીકે દેડિયાપાડા વિધાનસભા ના ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા  ઉપસ્થિત રહ્યા હતા .વોલીબોલ સ્પર્ધામાં આઠ ટીમો ને આમંત્રિત કરવા મા આવી હતી. જેમાં બધીજ ટીમ ને ધારાસભ્ય દ્વારા ઇનામ આપવા મા આવ્યા હતા. જેમાં પ્રથમ આવનાર ટીમ કૌશિક જાદવ ,આહવા ને 15000/- અને દ્વિતીય ક્રમ આવનાર પ્રફુલ,માંડણ ને   7000/- ઇનામ ધારાસભ્ય ના હસ્તે આપવા મા આવ્યું હતું. બાકી બે ટીમ ને ૩૦૦૦/- અને બાકી ચાર ટીમ ને 2000/- ઈનામ આપવા માં આવ્યું. ધારાસભ્ય શ્રી આખી સ્પર્ધાને પૂર્ણ થયા સુધી ત્યાં બેસી ને નિહાળી હતી.અને દૂર દૂર થી આવેલ ખેલાડીઓ અને દર્શકો દ્વારા ધારાસભ્ય સાથે સેલ્ફી પણ લીધી હતી.જરગામ ના સરપંચ દેવેન્દ્રભાઈ,ડેડિયાપાડા માંજી સરપંચ રાકેશ ભાઈ,ડેડિયાપાડા આગેવાન ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ,પંકજ વસાવા,રોહિત વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!