GUJARATMEHSANAVIJAPUR

કડી તાલુકાના આદુંદરા ગામના શિક્ષકને વિદ્યા તેજક સન્માન પત્ર આપી સન્માન કરાયુ

ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોતેજક સન્માન – કાર્યક્રમ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકિત જોશીની પ્રેરણાથી યોજાય હતો. જેમાં કડી તાલુકાના આદુંદરા પ્રાથમિક શાળાના શિક્ષક ધનરાજભાઈ કસ્તુરભાઈ દંતાણીની પણ શાળામાં તેમને કરેલ અવનવી વિવિધ પ્રવૃત્તિઓ, ઈનોવેશનની કામગીરી બદલ પસંદગ કરી વિદ્યોતેજક સન્માનપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં

Back to top button
error: Content is protected !!