GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણના મેમકા ગામે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા.

રોકડ રૂ.11,110 તથા મોબાઇલ ફોન નંગ 7 કિ.રૂ.21,0000 એમ કુલ મળીને રૂ.32,110 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.13/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડ રૂ.11,110 તથા મોબાઇલ ફોન નંગ 7 કિ.રૂ.21,0000 એમ કુલ મળીને રૂ.32,110 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમના ઈનચાર્જ પીઆઇ બી એલ રાયજાદાએ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ એક્શન પ્લાન તૈયાર કરી જુગારની બંદી નેસ્તનાબૂદ કરવા માર્ગદર્શન આપતાં એલસીબી ટીમના એએસઆઈ રામદેવસિંહ ઝાલા, ગોપાલસિંહ ઝાલા, સાહિલભાઇ સેલત, મેહુલભાઈ મકવાણા સહિત સમગ્ર ટીમ દ્વારા ચોક્કસ બાતમી મળતાં મેમકા નવા વાસમાં કન્યાશાળા પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા સાત જુગારીઓ જેમાં રમેશભાઈ/ગોવિંદભાઈ જીવાભાઇ રાઠોડ રહે મેમકા કન્યા શાળા પાસે નવા વાસમાં, મુકેશભાઈ/ ધીરજભાઈ જીવણભાઈ રાઠોડ રહે મેમકા કન્યાશાળા પાસે નવા વાસમાં, કિશનભાઇ/તળશીભાઇ હમીરભાઇ રાઠોડ રહે મેમકા કન્યાશાળા પાસે નવા વાસમાં, બળદેવભાઈ/ રણછોડભાઈ માવજીભાઈ વાણીયા રહે મેમકા કન્યાશાળા પાસે નવા વાસમાં,રસિકભાઈ/ ડાયાભાઈ મેઘાભાઇ વાણીયા રહે મેમકા કન્યા શાળા પાસે નવા વાસમાં, પ્રવીણભાઈ/ શીવાભાઈ આલાભાઇ વાણીયા રહે મેમકા કન્યા શાળા પાસે નવા વાસમાં,નિકુલભાઈ/ મૂળજીભાઈ છગનભાઈ વાણીયા રહે મેમકા કન્યા શાળા પાસે નવા વાસમાં રહે બધા મેમકા જેઓની પાસેથી રોકડા રૂ.11,110 તથા મોબાઇલ ફોન નંગ 7 રૂ.21,000 મળી કુલ રૂ.32,110 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમાંમ મુદ્દામાલ જપ્ત કરી વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!