BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ મા અને ત્રણ આંગણવાડીમાં ભોજન પ્રસાદ પીરસાયુ

13 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પુરુષોત્તમ માસ નિમિત્તે પાલનપુરમાં. જીવદયા ફાઉન્ડેશન દ્વારા મુક્તાબેન કનૈયાલાલ દરજી(યુકે)
હસ્તે ચેતન ભાઈ દરજી પાલનપુરમાં કીર્તિસ્તંભવિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર-૨ના ધોરણ૧ થી ૭.નાવિદ્યાર્થીઓને પૂરી સબ્જી અને બુંદી નુ ભોજન પ્રસાદ પિરસાયુ તથા પાલનપુરમાં હરીપુરા,વિસ્તારમાં આવેલ. 3 ઓગણવાડીઓમાં ભોજન પ્રસાદ પિરસાયુ શાળાના અને આંગણવાડીના વિદ્યાર્થીઓનેચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદમળ્યા બાળકો આનંદિતથઈ ગયા અને આશીર્વાદ આપ્યાઆ સેવા કાર્યમાંજીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ.ખત્રી. ચેતનભાઇ દરજી. પવનભાઈ પ્રજાપતિ ચિરાગ ભાઈ દરજી પરેશ ભાઈ દરજી.,હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યોહતો.તેમજ આંગણવાડીની બહેનોહિનાબેન અને કિંજલબેન સ્ટાફગણ તથા આચાર્ય શ્રીબ્રાન્ચ પે કેન્દ્ર શાળા -૨ પુનમ સર તેમજ સ્ટાફગણમિત્રો સહિત તમામનો શાળાવતી ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ આભારમાનવામાં આવ્યો જીવ દયા પ્રેમી ઠાકોર ખત્રી જણાવ્યું કે પુરુષોત્તમ માસ દરમિયાન રોજ પાલનપુરમાં અલગઅલગ સેવાઓ જીવ દયા ની કીડી માટે.2000 નારિયેળનું કીડિયારુ ભરવાનું અને રોજ કૂતરાને લસ્સી અને બિસ્કીટ આપવા અને જરૂરત મંદ લોકોને ભોજન આપવું નાસ્તો આપો આંગણવાડીમાં નાસ્તો ભોજન આપવું અનેપક્ષી પ્રાણીઓ માટે પાણી ટાંકી નું વિતરણ કરવાનો અલગ અલગ સેવાઓ ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!