BANASKANTHAPALANPUR

પાલનપુરમાં ગાયત્રી શક્તિપીઠ 25 વર્ષ પૂર્ણ થતાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ ઉજવણી થઈ હજારોની સંખ્યામાં ભક્તોએ ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ આપી

12 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં ગાયત્રી શક્તિપીઠ 25 વર્ષ પૂર્ણ થતાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ ઉજવણી થઈ હજારોની સંખ્યામાં ભક્તોએ ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ આપી.ગાયત્રી શક્તિપીઠ પાલનપુર સહિત બનાસકાંઠા ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર છે આ શક્તિપીઠ 25 વર્ષ પૂર્ણ થતા 108 ગાયત્રી મહાયજ્ઞ તેમજ શોભા યાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમો હજારો સંખ્યામાં ભાવિકો આહુતિ નો લાભ લીધો હતો આ શક્તિપીઠમાં 400 થી વધુ સ્વયંસેવકો હાજરી આપી સેવામાં જોડાયા હતા
ગાયત્રી શક્તિપીઠ સંયોજક મેનેજમેન્ટ ટ્રસ્ટી ગીરીશભાઈ. ડી પટેલે તેમજ સેવક હિતેન્દ્ર રાવલ જણાવ્યું કે 25 વર્ષ પાલનપુર ગાયત્રી શક્તિપીઠ પૂર્ણ થતા જેમાં હરિદ્વારના સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય કુલપતિ ડો. ચિન્મય પંડ્યા હાજરી આપી દીધી ગાયત્રી ની ભવ્ય શોભા યાત્રા કોલેજ કમ્પાઉન્ડથી નીકળી હતી શહેરના વિવિધ માર્ગો પર લગભગ પાંચ કિલોમીટર અંતર પરિભ્રમણ કરી ગાયત્રી મંદિરે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં બાળકો બહેનો વડીલો હાજરી આપી હતી 108 ગાયત્રી મહાયજ્ઞમાં બનાસકાંઠાના અનેક ભાવિકોએ યજ્ઞમાં આહુતિ આપવા માટે જોડાયા હતા હજારો લોકોએ ભોજન રૂપે પ્રગટ પ્રસાદનો લાભ પણ લીધો હતો રવિવારે યજ્ઞની પુર્ણાહુતી હોતીમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા
10 તારીખે શોભાયાત્રા નીકળી થી કે કોલેજ કમ્પાઉન્ડ નીકળે અને આખા પાલનપુર આવી તે ઓછામાં ઓછા ચારથી પાંચ કિલોમીટરનું અંતર પોતાના માર્ગ ઉપાડી અને પૃથ્વી ઉપાડીને નીકળ્યા હતા ગીરીશભાઈ પટેલ ગાયત્રી પરિવાર મેને ગીરીશભાઈ ડી પટેલ જિલ્લા સંયોજક અને ગાયત્રી શક્તિ શક્તિપીઠ પાલનપુર મ મેનેજર ટ્રસ્ટી

Back to top button
error: Content is protected !!