BANASKANTHALAKHANI
લાખણી ના પેપળુ ની જોગમાયા પ્રા શાળા મા કન્યાકેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો
નારણ ગોહિલ લાખણી
આજ રોજ લાખણી તાલુકાના પેપળુ ગામે જય જોગમાયા પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો 26 27 28 રોજ કરવા મા આવી રહ્યું છે સાથે તા.૨૭/૬/૨૦૨૪ જય જોગમાયા પ્રાથમિક શાળા નો સ્થાપના દિવસ હોવાથી કેક કાપી ને પાંચ મા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી તથા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના બાળકો શિક્ષકો .આચાર્યશ્રી શાળા ના બાળકો smc સભ્યો આ વિસ્તારના વડીલ આગેવાનો.યુવાનો.વાલીઓ મોટીસંખ્યામાં હાજરી આપીને નવીન ધોરણ ૧ માં પ્રવેશ અને બાલવાટિકા માં પ્રવેશતા બાળકોને આ શાળા માં ભણીને ખુબ આગળ વધીને આ વિસ્તારનુ નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી