BANASKANTHAKANKREJ

થરા નગર તેમજ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી કું.હિમાંશી ઠક્કર.

કાંકરેજ તાલુકાના તાણા (થરા) ગોકુલનગર સોસાયટીમાં રહેતા કાંકરેજ તાલુકા પંચાયતના રીટાયર્ડ સર્કલ ઈન્સપેકટર ઠક્કર વિઠ્ઠલભાઈ મણીલાલના સુપુત્ર  ધી થરા વિભાગ નાગરીક શરાફી સહ.મં.લિ.ના મેનેજર તરીકે ફરજ બજાવતા તરૂણભાઈ ઠક્કર ની સુપુત્રી કુ.હિમાંશીબેન ઠક્કરે હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા લેવાયેલ હોસ્પિટલ મેનેજમેન્ટ ના બીજા ( ફાઇનલ) વર્ષના ચોથા સેમિસ્ટરમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી પરિવાર, રઘુવંશી લોહાણા સમાજ તેમજ થરા / પાટણ નગરનું ગૌરવ વધારવા બદલ આખો મલક ખુશી થી ઝૂમી ઉઠ્યો.અને ભવિષ્યમાં ખૂબજ આગળ વધે તેવી શુભકામનાઓ બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા,ધી થરાનાગરિક શરાફી સહકારી મંડળી લિ.ના ચેરમેન અરવિંદભાઈ ઠક્કર,મેને.ડિરેક્ટર અચરતલાલ ઠક્કર સહિત તમામ કારોબારી,થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર,વસંતજી ઘાંઘોસ,નરસિંહભાઈ પ્રજાપતિ, શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના ઉપપ્રમુખ પ્રજાપતિ ઉમેશભાઈ વિરમભાઈ નેકારીયા, નટુભાઈ કે.પ્રજાપતિ, ભગવાનભાઈ ઠક્કર (બંધુ) સહિત રઘુવંશી લોહાણા સમાજ તેમજ મિત્રવર્તુળ શુભેચ્છઓ પાઠવી રહ્યા છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!