BANASKANTHAPALANPUR
પાલનપુરમાં કીર્તિસ્તંભ બ્રાન્ચ શાળા નંબર -૨ ના વિદ્યાર્થીઓને શક્કરિયા નો શીરો અને બટાકાનું શાક ભોજન પીરસાયું

27 ફેબુ્રઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મહાશિવરાત્રી એક દિવસ પહેલા જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી અને રામચંદ્ર એસ ગોવિંદા સહયોગથી પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ બ્રાન્ચશાળા નંબર -૨ ના ધોરણ ૧થી ૭ ના ૨૦૦ જેટલા બાળકોને અને શકરીયા નો શીરો બટાકા શાક.નો ભોજન પ્રસાદ મળતાં તેમના ચહેરા પર આવેલી સ્માઇલ જઅઢળક, અનહદ આનંદ અને બાળકો ખુશ થઈગયા અને આશીર્વાદ આપ્યાઆજના આ આ સેવા કાર્યમાજીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખશ્રી ઠાકોઁરદાસ ખત્રી સોનુભાઈ રેડિયમ વાળા.પરાગભાઇ સ્વામી, વિપુલભાઈ બોરશીયા.દેવસિંહ પુરોહિત,પે કેન્દ્ર આચાર્ય શ્રી બ્રાન્ચ પે કેન્દ્ર શાળા -2 પુનમ સર તેમજ સ્ટાફગણમિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ આભારમાનવામાં આવ્યો



