GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના હોલમઢ ગામે જુગાર રમતા ૪ પતા પ્રેમીઓ ઝડપાયા
WAKANER:વાંકાનેરના હોલમઢ ગામે જુગાર રમતા ૪ પતા પ્રેમીઓ ઝડપાયા
વાંકાનેર તાલુકાના કોઠી ગામથી હોલમઢ ગામ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી (૧) ચંદુભાઇ કાળુભાઇ દેત્રોજા (ર) દામજીભાઇ ઘોઘાભાઇ ધોળકીયા (૩) મહેશભાઇ દેવાભાઇ ઉર્ફે દેવરાજભાઇ રોજાસરા અને (૪) દીનેશભાઇ મગનભાઇ ચારલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6500 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.