BANASKANTHAGUJARATPALANPUR
બનાસકાંઠાના આદિવાસી કલાકારોને પોતાની અંદર રહએ કલા માજાગૃતિ લાવવા પાલનપુરમાં કાર્યક્રમ યોજાયો

6 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠાના આદિવાસી કલાકારોને એમની કલાનો પ્રોત્સાહન આપવા માટે તેમજ અંદર રહેલી કલાની જાગૃતિ લાવવા પાલનપુરમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મોટી સંખ્યામાં આ સમાજના લોકોએ ભાગ લીધો હતો આવેલા મહેમાનોનું મોમેન્ટ આપીને સ્વાગત કર્યું હતુંમહિલા બાળ વિકાસ વિકલાંગ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આદિજાતિ કલા સંસ્કૃતિ સંસ્થાન અંતર્ગત પાલનપુર ખાતે ટ્રાઇબલ સમાજના કલાકારોને પ્રોત્સાહનની સાથે સાથે પ્લેટફોર્મ મળી રહે તે આશયથી ભવ્ય ચેરિટી શો અને આર્ટ ગેલેરી શ્રી ગૌરાંગભાઈ રાણાના હસ્તે આયોજન કરવામાં આવ્યું




