પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળાનંબર -૨ અને મુખ્ય કુમાર પ્રાથમિક શાળા મા વિધાર્થીઓને ભોજન પ્રસાદ પીરસાયુ

25 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળાનંબર -૨ અને મુખ્ય કુમાર પ્રાથમિક શાળા મા વિધાર્થીઓને ભોજન પ્રસાદ પીરસાયુ પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશન ના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ના સહયોગથી પાલનપુર.માં કીર્તિસ્તંભજ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર-૨ના .નાવિદ્યાર્થીઓને ઈટલી અને સંભારનો ભોજન પ્રસાદ પિરસાયુ શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદઆનંદમળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા સેવાકાર્યમાંજીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ.ખત્રી પંકજભાઈ પ્રજાપતિ. ચિતન ભાઈ. પિન્કીબેન પરીખ. મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર,હાજર રહી આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યોહતો.શાળા નંબર ૨ ના આચાર્ય શ્રી પુનમભાઈ સર.દલપતભાઈ એસ.ડાભી તેમજ સ્ટાફ ગણમિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોર
ના ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો તથા
પાલનપુર.માં મીરા દરવાજા વિસ્તારમાં આવેલમુખ્ય કુમાર પ્રાથમિક શાળા .નાવિદ્યાર્થીઓને ઈટલી અને સંભારનો ભોજન પ્રસાદ પિરસાયુ અને .શાળા ના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ ગણમિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોર ના ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો







