જીવદયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ નાસ્તો નો ભોજનપ્રસાદ આપવામાં આવ્યો
24 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશનદ્વારા રામચંદ્ર એસ.ગોવિંદા અને ઠાકોરદાસખત્રી સહયોગથીપાલનપુરમાં આવેલ નારીસંરક્ષણ ગૃહમાં બહેનોને ખમણ અને કડીનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો તથા પાલનપુરમાં ગોબરી રોડઅને અલગ અલગ વિસ્તારમાંજરૂરત મંદ લોકોને ખમણ અને કડીનો ભોજન આપવામાંઆવ્યા.નારીસંરક્ષણ ગૃહ નિલોફર બેન ડી ફકીર મેનેજર સુપ્રિન્ટ.ઠાકોર દાસ ખત્રીએ આભારવ્યક્ત કર્યો હતો. તથા ગતરોજ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી અને રામચંદ્ર એસ ગોવિંદા ના સહયોગથી પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં. કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં રેલવે બ્રિજનાનીચે . વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પૂરી અને સબ્જી નો ભોજન પ્રસાદ આપવામાં આવ્યું સેવા કાર્યમાં જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી.પરાગભાઈ સ્વામી, અભય રાણા. સોનુભાઈ રેડિયમ વાળા.પવન સોની. પોતાનો કિંમતી સમય ફાળવીનેસેવા આપી હતી.