લાખણી ના વાસણા ના એક યુવાન ની દંડવત્ પ્રણામ ની માનતા

નારણ ગોહિલ લાખણી

બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકાના વાસણા ગામ ના ગોગાપુરા ના યુવાન ની સફળતા ની સીડી પાસ થતા દંડવત્ પ્રણામ ની માનતા માની લેવાઈ જોકે બનાસકાંઠા જીલ્લો એ શ્રધ્ધા ધરાવતો જીલ્લો છે આમ જોવા જઈએ તો લોકો માનતા ઓ પણ ઘણી અલગ અલગ રીતે ની માનતા હોય છે પણ આશ્વર્ય જનક વાત એવી સામે આવી છે લાખણી તાલુકાના વાસણા વાતમ ના ગોગાપુરા ના યુવાન ગોહિલ શ્રવણજી લેરાજી એવી એમના કામ મા હિંગળાજ ધનકવાડા વાળી કરી નાંખશે તો તેઓ પરિવાર સાથે દંડવત્ પ્રણામ કરી મા હિંગળાજ ના સાનિધ્ય મા દર્શન કરવા જશે તેવી માનતા રખાઈ હતી જોકે એમનુ કામ પણ સફળતા પુર્વક થઈ ગયુ છે ત્યારે મા હિંગળાજ ના દર્શન કરવા ભાદરવા સુદ અગિયારસ ના વહેલી સવારે પરિવાર સાથે નિકળી ગયા છે જોકે પહેલા દિવશે સવારે 4 કિલોમીટર જેટલુ અંતર કાપી વાસણા ના નજીક વાતમ મા રાત્રી રોકાણ કરી બીજાં દિવશે સવારે દંડવત્ પ્રણામ સાથે નિકળી ગયા છે જોકે એમનો આ પ્રવાસ પુનમ સુધી પહોંચવા ની સંભાવના છે ત્યાં પહોંચી મા હિંગળાજ ને ધજા ચડાવી માનતાં પુર્ણ કરી સૌ સાથે પુર્ણ થશે*



