જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પુણ્યતિથિ નિમિત્તે પાલનપુર પાસે કીડીઓ માટે કિરીયારુ પુરવાનો પ્રોગ્રામ રાખ્યો

4 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પુણ્યતિથિ નિમિત્તે પાલનપુર પાસે કીડીઓ માટે કિરીયારુ પુરવાનો પ્રોગ્રામ રાખ્યો. ચૈત્ર મહિનામાં આપ પણ આ પુણ્યનું કાર્ય કરી શકો છો.હિન્દુસંસ્કૃતિમાં દરેક મહિનાઓમાંધાર્મિક દાનપૂર્ણા ખૂબ જ ઉમદા પૂર્વક કરી શકાય છે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પ્રદીપભાઈ મહેતા ના સહયોગથી
પુણ્યતિથિ નિમિત્તે સ્વરાજ્ય સાપ્તાહિકના સ્થાપક સ્વ. શ્રી ચંપકલાલ મહેતાની પૂણ્યતિથિ (ચૈત્રી પૂનમ) અને
સ્વ. શ્રીમતી સંગીતા પ્રદીપ મહેતાની પૂણ્યતિથિ (૨ એપ્રિલ)નિમિત્તે પાલનપુરમાં ગોબરી તળાવ પાસે જંગલ વિસ્તારમાં કીડી માટે કીડીયારો નો પ્રોગ્રામ રાખ્યો કીડી માટે કીડિયારું પુરવામાં આવ્યું અનેસૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીનેમોગર દાળ બાજરી કાળા તલ ચોખા.ગોળ ખાંડ દેશીપી. સુજી થી મિક્સવાળો લોટ બાંધી નારીયલ માં ભરીનેકીડી માટે કીડિયારું બનાવવામાં આવે છેકીડીઓ માટે 100 નારિયેળ.20 કિલો મિકસ લોટ અને ખાંડ નું ચુરૂ પણ જંગલ વિસ્તાર માં નાખવામાં આવ્યું અને કીડીને કીડીયારું પુરવા થી કરજ ઓછું થાય છે અને સાત પેઢી શ્રીમંત બને છે. કીડિયારું ના કારણે કીડી ને રોટી અને મકાન બંને મળી રહે છે નારીયળ ઉપરકાણું પાડીને કીડિયારું પુરવામાં આવે છેબાદમાં વૃક્ષ નીચે બખોલમાં મુકતા કીડીઓ તેની અંદરથી ખોરાક લે છે પણચોમાસામાં વરસાદથી બચવા આશરોપણ લે છે વ્યક્તિને ભોજન આપી એ તોઅંદરથી આપણને આશીર્વાદ આપેતો તેવી રીતે જ કીડીયારું ને કણ નાખવામાંઆવે તો તે પણ આપણે ને આશીર્વાદઆપે છે. આપણી દરેક મુશ્કેલીમાં આશીર્વાદ આપણને બચાવે છે પરંતુ કીડીઓરને કણ નાખવા લઈને એવું પણ
કહેવામાં આવે જે લોકો કીડિયારું પુરતા હોય છે તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છેજીવ દયા ફાઉન્ડેશન દ્વ ના સહયોગથી કિડિયારું પુરવામાંઆવ્યું આ સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. દિનેશભાઈ શર્મા સાહેબ. અભય રાણા. પિન્કીબેન પરીખ. પુનમબેન મોદી. નીલુ શાહ.ચેતનાબેન રાવલ. ગીતાબેન. તરુણાબેન અને સેવાભાઈ મિત્રો સેવા કાર્યમાંસહયોગી બન્યા અને ચૈત્ર માસ ના પુણ્ય ના ભાગીદાર બન્યા.








