દિયોદર મોડલ સ્કૂલ બહાર ઉત્સાહનો માહોલ સમર્થકોએ ફૂલહાર અબીલ ગુલાલ થી વિજય ઉત્સવ મનાવ્યો .

પ્રતિનિધી દિયોદર અહેવાલ. કલ્પેશ બારોટ
દિયોદર 27 ગ્રામ પંચાયત ચૂંટણી નું બુધવારે મોડલ સ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વહીવટી તંત્ર અને પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહેલી સવારે મતગણતરી હાથ ધરાઇ હતી જેમાં વહેલી સવારે દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં સમર્થકો નો જમાવડો જોવા મળી આવ્યો હતો રાઉન્ડ પ્રમાણે સરપંચ પદ નું પરિણામ આવતા દરેક સરપંચ પદ ના સમર્થકોએ ફૂલહાર અબીલ ગુલાલ થી ભવ્ય વિજય ઉત્સવ મનાવ્યો હતો તો બીજી તરફ વિજેતા સરપંચ અને સભ્યો ને પોતાના ગામમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો જેમાં દિયોદર ખાતે શાંતિ પૂર્ણ માહોલ માં મતગણતરી સંપ્પન થઈ હતી..
દિયોદર સરપંચ પદે વિજેતા ઉમેદવાર ની યાદી ….
(1) કુવારવા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર સવિતાબેન તેજાભાઇ ભીલ 130 વોટથી વિજેતા
(2)ઓગડપુરા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર કેસરબેન વાઘાજી પરમારની 53 વોટથી જીત
(3)જસાલી ગ્રામ પંચાયત
સરપંચપદ ઉમેદવાર વિજયાબેન થાનાજી તેરવાડીયાની 110 વોટથી જીત
(4)મેસરા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર રીનાબેન ધરમશીભાઈ દેસાઈની 28 વોટથી જીત
(5)લીલાધર ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર અણસીબેન ગોરમભાઇ ચૌધરીની 215 વોટથી જીત
(6)સેસણ નવા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર અલ્લાડીનેખન રમઝાનખાન બલોચ 108 વોટથી જીત
(7) સેસણ જૂના ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર ભરતજી મફાજી ઠાકોરની 4 વોટથી જીત
(8)ધ્રાંડવડા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર પારુબેન હિરજીભાઈ ઠાકોરની 38 વોટથી જીત
(9)ગોદા ગ્રામ પંચાયત
સરપંચપદના ઉમેદવાર દિશાબેન કલ્યાણભાઈ દેસાઈની 130 વોટથી જીત
(10)વાતમ નવા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર વિક્રમભાઈ હરગોવનભાઈ રબારીની 98 વોટથી જીત
(11)નવાપુરા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર બાબરાભાઈ સામતાભાઈ ચૌધરીની 310 વોટથી જીત
(12)મખાણું ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર દાનીબેન અજબાભાઈ પાવિયાની 86 વોટથી જીત
(13)સરદારપુરા (જ) ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર ગીતાબેન જયંતીભાઈ ચૌધરીની 323 વોટથી જીત
(14)સાલપુરા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર જાદવ સંજયકુમાર સોવનજીની 24 વોટથી જીત
(15)ગોલવી ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર સુખીબેન પાંચાભાઇ તરકની 33 વોટથી જીત
(16) સોની ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર ભગવાનભાઈ કાનજીભાઈ ભેદરુંની 194 વોટથી જીત
(17) કોટડા (ફો) ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર ઉર્મિલાબેન પરાગભાઈ ચૌધરીની 231 વોટથી જીત
(18) જાલોઢા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર દિનેશભાઈ ગગદાસભાઈ પટેલની 634 વોટથી જીત
(19) ધ્રાંડવ
સરપંચ પદના ઉમેદવાર ભાવનાબેન સાહરભાઈ રબારીની 230 વોટથી જીત
(20) વખા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર સુરેશભાઈ ભગાભાઇ પરમારની 355 વોટથી જીત
(21) ધનકવાડા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર સોનાબેન ચમનભાઈ રાણાની 151 વોટથી જીત
(22) વડિયા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર હરેશભાઇ માનાજી માળીની 53 વોટથી જીત
(23) સુરાણા
સરપંચ પદના ઉમેદવાર રઘુરામભાઈ જેસુંગભાઈ જોષી 422 વોટથી જીત
(24) વાતમ જૂના ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર રૂપજી ઉકજી વાઘેલાની 51 વોટથી જીત
(25) ચીભડા ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર ગોબરભાઈ માધાભાઈ પરમાર 1030 વોટથી જીત
(26) ગોલવી જૂના ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર પંડ્યા હેતલબેન જોઇતાભાઈની 5 વોટથી જીત
(27) ધુણસોલ ગ્રામ પંચાયત
સરપંચ પદના ઉમેદવાર મોંઘીબેન માધાભાઈ પરમારની 19 વોટથી જીત





