BANASKANTHATHARAD
થરાદ માર્કેટ યાર્ડ ખાતે વૃક્ષારોપણ તેમજ ટાટપતરી વિતરણ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
આજરોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે આવેલા વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ તાડપતરી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગૃહમંત્રી શ્રી અમિત શાહ નાં સહકાર થી સમૃદ્ધિ વીઝન નાં માર્ગદર્શન હેઠળ થરાદ માર્કેટ યાર્ડ ખાતે વૃક્ષારોપણ તેમજ તાડ પતરી યોજાયો. જેમાં સભાના અધ્યક્ષ શૈલેષભાઈ પી પટેલ રૂપશી ભાઈ પટેલ, જેતશી ભાઈ પટેલ, વના ભાઈ પટેલ ઓખા ભાઈ તેમજ તમામ ડિરેક્ટરો તેમજ વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




