BANASKANTHAPALANPUR

પાલનપુરમાં જમ્બો એક્સપ્રેસ ટ્રેનમાં અજાણી મુકબઘિર મહિલા મળી આવતા પોલીસે મમતા મંદિર મોકલી આશરો આપ્યો

15 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં જમ્બો એક્સપ્રેસ ટ્રેનમાં અજાણી મુકબઘિર મહિલા મળી આવતા પોલીસે મમતા મંદિર મોકલી આશરો આપ્યો.જંબુ એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ કોચમાં એક મુકબધિરજ મહિલા અજાણી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર ઉતરીને બાંકડા ઉપર બેસી ગઈ જે દરમિયાન રેલ્વે સ્ટેશનના જી.આર.પી પોલીસની ટીમ આ મહિલાને પૂછપરછ દરમિયાન ક્યાંથી આવી છે ક્યાં જવાનું છે જોકે મુક બધીર હોવાનું જે સંતોષકારક જણાવી ન શકી હતી જેને લઈને પોલીસ દ્વારા જેને પાલનપુરની બુક બધી જ મમતા મંદિર બૈરા મૂંગા સ્કૂલ ખાતે મોકલી આપી હતી. જો કોઈ તેનો વાલી વારસો હોય તો રેલવે પોલીસમાં સંપર્ક કરવાનું જણાવ્યું હતું અમદાવાદ અધિક્ષક પશ્ચિમ રેલવે ઇન્ચાર્જ ચેતન મુધવા ની સૂચનાથી રેલવે વિભાગમાં બાળ તથા મહિલાના ગુના અટકાવવા પાલનપુર રેલવે પોલીસ ઈન ચાર્જ ઇન્સ્પેક્ટર જે .બી .કુરેશી સૂચન કરતા જેમને વિવિધ પોલીસ ની ટીમ પેટ્રોલિંગ દરમિયાન પાલનપુર રેલવે પોલીસ ની હદમાં પ્લેટફોર્મ એક ઉપર જબુ એક્સપ્રેસ ટ્રેનમાં અજાણી ઉતરેલી મહિલા જેને પૂછતા કોઈ યોગ સંતોષ કારકજવાબ ન આપી હતી જે દરમિયાન પોલીસે આસપાસ તપાસ કરતા કોઈ વાલી વારસો ન મળતા આખરે તેને પાલનપુરની મમતા મંદિર બૈરા મુગા સ્કૂલમાં મોકલી આપી વાલી વારસો ને તપાસ હાજરી હતી તસવીર- અહેવાલ દિપકભાઇ રાવલ

Back to top button
error: Content is protected !!