BANASKANTHATHARAD
આનંદનગર પ્રા.શાળામાં પ્રીતિ ભોજન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
આનંદનગર પ્રાથમિક શાળા થરાદ 3 મા પ્રીતિ ભોજન આપવામાં આવ્યું. જેમાં ભોજન ના દાતા શ્રી રતિલાલ હેમજીભાઈ સોની બુકણા દ્વારા પ્રીતિ ભોજન આપવામાં આવ્યું.જેમાં બુંદી અને સેવનો અલ્પાહાર આપવામાં આવ્યો. શાળાના પ્રિન્સીપાલ એમ .કે. મણવર દ્વારા દાતાશ્રી ને સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.