BANASKANTHAPALANPUR

ઈરવ્હી ક્લબ પાલનપુર સીટી સહયોગ થી પાલનપુર કંથેરીયા હનુમાન રોડ વિસ્તાર માં આવેલા આંગણવાડીમાં સ્કૂલ બુટ અને નાસ્તો આપવામાં આવ્યો

29 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ઈરવ્હી ક્લબ પાલનપુર સીટી સહયોગ થી પાલનપુર કંથેરીયા હનુમાન રોડ વિસ્તાર માં આવેલા આંગણવાડીમાં સ્કૂલ બુટ અને નાસ્તો આપવામાં આવ્યો પાલનપુરમાં કંથેરીયા હનુમાન રોડ વરલી વારુ બરફ નો કારખાને માં આવેલ આંગણવાડીમાં ઈરવ્હી ક્લબ પાલનપુર સીટી સહયોગ થી સ્કૂલ બુટ આપવામાં આવ્યા. આંગણવાડીમાં
નાના ભૂલકાઓને ફરાળી વેફર અને પાપડી નો નાસ્તો આપવામાં આવ્યો. નાના બાળકોચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા.બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા. આ સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી.ઈરવ્હી ક્લબ પાલનપુર સિટી અધ્યક્ષ નીલુ શાહ. પિન્કીબેન પરીખ. દિનેશભાઈ શર્મા. અભય રાણા. ખાનદાસ. રાજુભાઈ ડાભી.પરાગ ભાઈ સ્વામી,મહેશભાઈ ચંદુભાઈ.ઠક્કર.અને આંગણવાડીના બેન તેમ જ સ્ટાફગણ હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળબનાવ્યો હતો. સોનલબેન. વી .સોની આંગણવાડી વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!