BANASKANTHATHARAD
ખેંગારપુરા ગ્રા.પં. માં શિવરામભાઈ પટેલ સરપંચ તરીકે ચૂંટાયા
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
ખેંગારપુરા ગ્રામ પંચાયતની યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં સરપંચ તરીકે શિવરામભાઈ જીવાભાઈ પટેલ સરપંચ તરીકે ચુંટાયા છે. જેમાં સરપંચ પદની ચૂંટણીમાં સરપંચ તરીકે બે ઉમેદવારો મેદાનમાં હતા. જે ચૂંટણી રસાકસીભરી યોજાઈ હતી. જેમાં ભારે રસાકસી બાદ શિવરામ ભાઈ કુલ 1129 મતો મેળવી વિજય થયા હતા.