BANASKANTHAPALANPUR

પાલનપુર હિમાલય થી શ્રી જગતગુરુ શંકરાચાર્ય વિજય આશ્રમ મહેમાન બન્યા. અનેક ભક્તો દર્શન માટે

પાલનપુર હિમાલય થી શ્રી જગતગુરુ શંકરાચાર્ય વિજય આશ્રમ મહેમાન બન્યા. અનેક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
હિમાલય માં જાણીતા બદરી જ્યોતિ મઠ આશ્રમમાં રહેતાશ્રી જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી જે પાલનપુર પચાસ કોટર નજીક આવેલા વિજય આશ્રમમાં આવી પહોંચતા અનેક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા પાલનપુર આવેલા વિજય આશ્રમ શ્રી કલ્યાણ ગીરી 1008 ના શિષ્ય મહંતરામેશ્રરનંદજી ની હાજરીમાં શ્રી જગતગુરુ બદ્રી આશ્રમના 80 વર્ષેશ્રી સ્વામી વાસુદેવ ન્દજી સરસ્વતીજી આશ્રમમાં આવી પહોંચતા હાજર રહેલા સંતોએ તેમનું ઊમળભયુ સ્વાગત કર્યું હતું આ શહેરમાં ધારાસભ્ય અનિકેત ઠાકર તેમજ ડામરાજી રાજગોર. રાકેશ ગોસ્વામી.કેટલાક હિન્દુ સંગઠન અને જાણ થતા તેમજ આસપાસના લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા જોકે એક દિવસનો રાત વાસો કરી ભોજનરૂપે પ્રસાદ ગ્રહણ કર્યું હતું સવારે હિમાલય તરફ રવાના થઈ ગયા હતા આ મહંત બનાસકાંઠાના મગરવાડા નજીક કોઈ ધાર્મિક વિધિમાં હાજરી આપવા આવેલા એવું જાણવા મળેલું

Back to top button
error: Content is protected !!