BANASKANTHAPALANPUR

ઠાકોર દાસ ખત્રી વર હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીમાં તિરંગાને સલામી આપવામાં આવી

૨૬ જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર -૨માં 77 માં પ્રજાસતાક દિવસ ની ઉજવણીકરવામાં આવીહતી. મુખ્ય મહેમાન ઠાકોરદાસ ખત્રી દ્વારા હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી તિરંગાને સલામી.આપવામાંઆવી.જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી. શાળાના બાળકો એ વિવિધ કાર્યક્રમોનુંઆયોજન કર્યું હતું..જેમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત ગાવા માં આવ્યા શાળા બ્રાન્ચ શાળા નંબર-૨ આચાર્ય પુનમ સર તેમજ સ્ટાફ હાજર રહીને આજના કાર્યક્રમને સફળ બનાવ્યું.

Back to top button
error: Content is protected !!