BANASKANTHATHARAD

થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની નવી કારોબારી રચના કરાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ

આજરોજ થરાદ ખાતે ડોકટર એસોસિયેશન (IMA) ની રચના કરવામાં આવી હતી. થરાદમાં ડોકટર એસોસિએશનની દર વર્ષે નવી રચના કરવામાં આવે છે જેની એક વર્ષની ટર્મ પૂરી થતાં નવી ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદ તરીકે ડો. તેજસભાઈ બારોટ (જશોદા હોસ્પિટલ), ઉપપ્રમુખ ડો.વિરલબેન પટેલ (નવજીવન હોસ્પિટલ) તેમજ સેક્રેટરી તરીકે ડો. દિનેશસિંહ ચૌહાણ (માધવ હોસ્પિટલ)ની નિમણુક કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!