ઇચ્છા-બિંદુ સેવા કેન્દ્ર અને પદ્માવતી ચેરિટેબલ ટ્રસ્ટનાસંયુક્ત ઉપક્રમેવિધવા સન્માન સમારોહ યોજાયો

21 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ઇચ્છા-બિંદુ સેવા કેન્દ્ર અને પદ્માવતી ચેરિટેબલ ટ્રસ્ટનાસંયુક્ત ઉપક્રમેવિધવા સન્માન સમારોહ યોજાયોચંડીસર સહીત ચાર ગામોની 250જરૂરિયાત મંદ વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરાયું
પાલનપુરના ચંડીસર ગામનાપનોતાપુત્ર અને હાલ ધંધા-મેં મુંબઈ સ્થાઈરમેશચંદ્ર શાહ દરવર્ષે ભગવાનનીવર્ષગાંઠ નિમિતેવિધવા બહેનોનોસન્માન સમાર-નૈહ કાર્યક્રમનુંઆયોજન કરવામાંઆવે છે.પદ્માવતી| ચેરિટેબલ ટ્રસ્ટભાવનગર અને ઇચ્છાબિંદુ સેવાકેન્દ્રના સંયુક્ત ઉપક્રમેચંડીસર, મોટા, કુપ્પલ, મડાલાગામનીગરીબ અને જરૂરિયાતમદ 250 વિધવા મહિલાઓને આમંત્રણમાં આપવામાં આવ્યું હતું. ચંડીસરગ્રામ પંચાયત પ્રાંગણમાંયોજાયેલવિધવા સન્માન કાર્યક્રમ , જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી, પરેશભાઈ. વિ દેસાઈ. દિનેશભાઈ શર્મા. કાર્તિક ખત્રી.સહિત અન્યઅગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલવિધવા સન્માન કાર્યક્રમમાં ચાર| ગામોની 250 વિધવા મહિલાઓનેહાથઉપર તિલક કરીને તેમનેસન્માનની સાથે અનાજ અને ઘરગથ્થુવસ્તુની કીટ વિતરણ કાર્યક્મ યોજાઈ ગયો. દાતા દ્વારા ઉપસ્થિત મહેમાનોનેમાળા તેમજ મુગટ પહેરાવી શાલઓઢાડીને સન્માન કરવામાં આવ્યુંહતું. નાની દીકરીઓએ સ્વાગત ગીતરજૂ કર્યુંહતું. ઉપસ્થિત મહેમાનો હસ્તેવિધવા બહેનોને કીટ આપવામાંઆવી હતી
રમેશચંદ્ર હીરાલાલ શાહ. અને પરેશભાઈ વી દેસાઈ. હસ્તે જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી નું મીની ચબૂતરો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળબનાવવામાં ગામના વોલેન્ટીયરમિત્રોએ સહયોગ પૂરો પાડ્યો હતો.






