AMRELI CITY / TALUKOJAFRABAD
કોવાયા ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

યોગેશ કાનાબાર
રાજુલા
જાફરાબાદ ના કોવાયા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
જાફરાબાદના કોવાયા ગામે.એસ.ઓ. એસ🆘 હોસ્પિટલ દ્વારા કોવાયા પ્રાથમિક શાળા – કોવાયા ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં વિવિધ ડોક્ટરો એ હાજરી આપેલ ખાસ કરી ને બીપી.ડાયાબિટીસ.મસા,
હરસ.હાડકાને લગતા રોગો.બાળકોના રોગ.સ્ત્રી અને પ્રસુતી રોગ,
દાંતના રોગ.કસરતનું માર્ગદર્શન,મગજની ગાંઠ કમરનો દુખાવો,કેન્સરના રોગો, કાન,નાક,ગળાના રોગો,ચામડીના રોગ સહિત વિવિધ રોગોની સારવાર કરવામાં આવી અને સાથે વિનામૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું. ઉપરોક્ત કેમ્પ માં વિવિધ ગામના સરપંચો તેમજ અલ્ટ્રાટેક સિમેન્સ લિમિટેડ ના તમામ સ્ટાફના સાથ સહકાર થી આ કાર્યકમ સફળ રહેલો આ નિદાન કેમ્પ.માં 400 કરતા પણ વધારે વિવિધ રોગના દર્દીઓએ ભાગ લીધો હતો.





