GUJARATVALSADVALSAD CITY / TALUKO

ધરમપુર વિધાનસભાના ભેંસધરા ખાતે બારોલીયા જિલ્લા પંચાયત બેઠકનું દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર

વલસાડ

વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ધરમપુર વિધાનસભા ના ભેંસધરા ખાતે બારોલીયા જીલ્લા પંચાયત બેઠકનું દિવાળી, નૂતન વર્ષ નું સ્નેહમિલન કાર્યક્રમ લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાસંદ ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ ધરમપુર ના ધારાસભ્ય સભ્ય ભરતભાઈ પટેલ, પૂર્વમંત્રી તેમજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે જીલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ વાઢુ, ગણેશભાઈ બિરારી, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગામજનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!