GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જુના પીપળી ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

MORBI:મોરબીના જુના પીપળી ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
મોરબી તાલુકાના જુના પીપળી ગામે તાલુકા પોલીસે રેઇડ કરતા જ્યાં પાણીની ટાંકી પાસે બાવળની કાંટમાં તીનપત્તિનો જુગાર રમતા પ્રેમજીભાઇ પુજાભાઇ રાઠોડ ઉવ.૬૦ રહે-માનસધામ સોસાયટી પીપળી તા.જી.મોરબી, વિનોદભાઇ મંજીભાઇ ઉભડીયા ઉવ.૪૨ રહે-માનસધામ સોસાયટી પીપળી તા.જી.મોરબી, અમીતભાઇ મનુભાઇ પારધી ઉવ.૩૮ રહે- જુનુ પીપળી તા.જી.મોરબી તથા જયંતીભાઇ પ્રેમજીભાઇ મકવાણા ઉવ.૫૬ રહે-જુનુ પીપળી તા.જી.મોરબી વાળાને રોકડા રૂ.૮,૦૬૦/-સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા.







