
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
નવસારી ના વિજલપુર રામનગર મા ઉત્તરભારતીય સમાજ ને લાભાર્થે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભવ્ય ભાગવત કથા 20ફેબ્રુઆરી થી શરૂ થશે કથા નો સમય સાંજે 3,30 થી 6,30 રાખવામાં આવ્યો છે આજે ઉત્તર ભારતીય સમાજ ના ભવન મા પધારેલા કથાકાર પ્રફુલભાઇ શુક્લ નું પ્રમુખ નહારસિંહ, હરિમોહન તિવારી,, પપ્પુભાઈ જગદંબા માર્બલ, અશોક ત્રિપાઠી, રાજેશભાઈ શર્મા, વિજયભાઈ પટેલ, બાબુસિંહ ભદોરીય, તથા સમસ્ત ઉતરભારતીય સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું કથામાં દરરોજ સાંજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ છે આપ્રસંગે પ્રફુલભાઇ શુક્રલ એ ભાગવત કથા સુપેરે સફળ અને સંપન્ન થાય એવા આશીર્વાદ આપ્યા હતા કથા ને સફળ બનાવવા માટે ઉત્તર ભારતીય સમાજ ઉમઁગ, આંનદ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે



