
તા. ૦૮. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાહડુંગરીમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય મંદિર રાહડુંગરી ના વડલી ફળિયા માં CHO રિંકુબેન પટેલ ફિમેલ હેલ્થ વર્કર મેઘા બેન દવારા વિકસિત ભારત ની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન 



