BHARUCH

જંબુસર શહેર માં આવેલી એચ.એસ શાહ હાઇસ્કુલ પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત એક નાટકનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ તા: 22 /02/2023 ના રોજ બુધવારે Smt H.s.shah High school, Jambusar પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત એક નાટકનું આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળામાં એસ.પી.સી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે.જે અંતર્ગત આજરોજ શ્રી નવયુગ વિદ્યાલય અને શ્રીમતી મધુબેન એમ.સોલંકી કન્યા વિદ્યાલયના બાળકોને વ્યસન અને વિવિધ વ્યસનોની ગંભીર બીમારી અંગે બાળકોને સમજ આપવામાં આવી.કાર્યક્રમની શરૂઆત જંબુસર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી ટી.આર.મોદી સાહેબ અને એલ. એલ.નીનામા સાહેબનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!