BHARUCH

દેવાલા થી માસા રોડ પ્રરીમલ ગ્લાસ મા નોકરીએ જતા ઝેન સ્કૂલ પાસે ટેન્કર અને મારુતિ ફ્રન્ટી વચ્ચે અકસ્માત એક વ્યક્તિ નું મોત ત્રણ ઘાયલ

દેવાલા થી માસા રોડ પ્રરીમલ ગ્લાસ મા નોકરીએ જતા ઝેન સ્કૂલ પાસે ટેન્કર અને મારુતિ ફ્રન્ટી વચ્ચે અકસ્માત


દેવાલા ગામના ચાર યુવાનો નોકરી જતા હતા
અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત
બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા વડોદરા રિફર કરાયા
જ્યારે એક વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાય
બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે

Back to top button
error: Content is protected !!