બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
પશુપાલન શાખા જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના ડૉ પશાંત વસાવા તેમજ તેમની ટીમ થકી નેત્રંગ તાલુકા ડેબર ગામે તા ૫ ના રોજ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ.
જેમા ૧૧૮ પશુપાલકો લાભાર્થીઓના ૧૦૨૩ પશુઓને ખરવા મોટા ની રસીકરણ તથા કુમીનાશક દવાઓ તથા પ્રાથમિક સારવાર કિટનું વિતરણ કરવામાં આવ્યુ તથા ૧૨ પશુઓને ખસીકકણ,૨૩ પશુઓને વિવિધ પ્રકારની સારવાર તથા ૧ બળદને શિંગળાના કેન્સર નું સફળ ઓપરેશન કરવામાં
આવેલ.