
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
રાજય સરકાર દ્રારા સ્થાનિક સ્વરાજ્ય ની તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત ની આગામી તા.૨૬ના રોજ યોજાનાર ચુંટણીને અનુલક્ષીને કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે.જેમાં નેત્રંગ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આર સી વસાવાની ભરૂચ ખાતે બદલી થયેલ છે.જેવોની જગ્યાએ ભરૂચ થી વી એસ વણઝારાની નેત્રંગ ખાતે બદલી થતા તા.૦૭ મીના રોજ ચાર્જ સંભાળી લીધો છે.



