
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લામાં તા.૨૬ના રોજ યોજાનાર તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત ની ચુંટણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ દ્રારા ભરૂચ જિલ્લા માં અજમાયસી નાયબ કલેક્ટર તરીકે નિમણુંક પામેલા કલ્પેશભાઈ બી. ગળિયા ને પ્રોબેશનલ પિરિયડના ભાગ રૂપે નેત્રંગ મામલતદાર તેમજ એજયુકેટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિમણુંક આપવામાં આવતા તેવોએ ચાર્જ સંભાળી લીધો છે.



