વાત્સલ્યમ્ સમાચાર
જંબુસર તાલુકાના ઇસ્લામપુર પ્રાથમિક શાળા ખાતે ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ તેમજ પારુલ યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
સરપંચ ડેપ્યુટી સરપંચ યુસુફ પટેલના સહયોગથી મફત આયુર્વેદ નિદાન અને સારવારકેમ્પ આયોજન કરાયું મોટી સંખ્યામાં દર્દીઓને તપાસી નિશુલ્ક દવા આપવામાં આવી વધુ સારવાર ની જરૂરિયાતવાળા દર્દી ઓને વિનામુલ્યે સારવાર અર્થે લાવવા તેમજ લઇ જવા બસની તેમજ ભોજન ની વ્યવસ્થા ની શુલ્ક સેવા કરવામાં આવી કેમ્પ મા મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો આયુર્વેદિક મેડિકલ કેમ્પ ના આયોજન થી ગ્રામજનો મા આનંદ છવાયો આવા મેડિકલ કેમ્પ યોજાતા રહે એવી ઈચ્છા વ્યક્ત કરી