BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: SP મયુર ચાવડા દ્વારા 19 PIની આંતરિક બદલી, 27 પૈકી 25 પોલીસ મથક અપગ્રેડ થયા..

Screenshot

આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં 19 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પી.આઇ. કક્ષાના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં 19 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પી.આઇ. કક્ષાના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ 27 પૈકી 25 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!