BHARUCHNETRANG

પ્રાથમિક શાળા ઊંડી ખાતે PHC મોરિયાણા દ્વારા હાથીપગા રોગ મુક્ત જાગૃતિ રેલી કાઢવામાં આવી.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૭/૦૨/૨૦૨૫

 

નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળા ઊંડી ખાતે હાથીપગા જન જાગૃતિ રેલી કાઢવામાં આવી.જે રેલીમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અઘ્યક્ષ રાજન ગાંવિત તથા શાળા સ્ટાફ તેમજ મોરિયાણા PHC માંથી આવેલ ચૌધરી પીન્ટેશભાઈ અને વસાવા દિપીકાબેન, આંગણવાડી વર્કર સૌ શાળાના બાળકો સાથે ગામમાં હાથીપગા જન જાગૃતિ રેલી કાઢવામાં આવી.આ રેલીમાં શાળાના બાળકો દ્વારા ગોળી ગળાવો હાથીપગા ભગવોના સૂત્રોચાર કરવામાં આવ્યા. સરકાર દ્વારા તથા મોરિયાણા પી. એચ.સી.ના કર્મચારી વિભાગ દ્વારા ગોળી ગળી હાથીપગા રોગથી સુરક્ષિત રેહવા માટે જન જાગૃતિ રેલી કાઢવામાં

આવી.

Back to top button
error: Content is protected !!