BHARUCHNETRANG

નેત્રંગ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવ-૨૦૨૫ તો યોજાયો પરતું સ્થાનિક પત્રકારો ને બાકાત રાખ્યા…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા નેત્રંગ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન/કલા ઉત્સવ-૨૦૨૫નું આયોજન પી.એમ.શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું.પરંતુ નિમંત્રકોએ સ્થાનિક પત્રકારો ની સાથે વ્હાલા દવલાની નીતિ રાખી તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવ-૨૦૨૫મા નહિ બોલાવતા લોકોમાં ચર્ચાનો વિષય..

Back to top button
error: Content is protected !!