BHARUCHNETRANG

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય નેત્રંગ શાખા ખાતે રક્ષાબંધન પર્વ થી થયેલ ભવ્ય ઉજવણી

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય નેત્રંગ શાખા ખાતે રક્ષાબંધન પર્વ થી થયેલ ભવ્ય ઉજવણ

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૧/૦૮/૨૦૨૪

 

નેત્રંગ નગરના જીનબજાર વિસ્તારમા આવેલ પ્રજાપિતા પર બ્રહ્માકુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય ખાતે અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે આવેલ સેન્ટર ના અનિતાદીદી તેમજ કોસંબા સેન્ટરના યશોદાદીદીની ઉપસ્થિતીમા રક્ષાબંધન પર્વ ની ભકિતમય માહોલમા ભવ્ય ઉજવણી ભાવિકભકતજનો થકી કરવામા આવી

હતી.

Back to top button
error: Content is protected !!