BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ નગરપાલિકાના વોર્ડ ૧,૨,૩,૪,૯,૧૦ માટેનો સેવાસેતુનો કાર્યક્રમ ભરૂચ નગરપાલિકા ખાતે યોજાશે.

સમીર પટેલ, ભરૂચઃ

ભરૂચઃ- રાજય સરકારશ્રી આયોજિત ભરૂચ નગરપાલિકાના વોર્ડ ૧,૨,૩,૪,૯,૧૦ માટેનો સેવાસેતુનો કાર્યક્રમ તા.૧૭/૦૯/૨૦૨૪ને મંગળવારના રોજ સવારના ૯-૦૦ કલાકથી સાંજના પ-૦૦ કલાક સુધી ભરૂચ નગરપાલિકા, ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે એમ મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

૦૦૦૦૦૦૦૦

Back to top button
error: Content is protected !!