MORBI મોરબી ડો. હસ્તીબેન મહેતા દ્વારા 149 નિદાન કેમ્પ યોજાયો

MORBI મોરબી ડો. હસ્તીબેન મહેતા દ્વારા 149 નિદાન કેમ્પ યોજાયો
તારીખ ૮/૧૨/૨૪ ના ડો.હસ્તીબેન મેહતા ના ૧૪૯ માં કેમ્પ સ્વ.શ્રીમતી રેખાબેન જયેન્દ્રભાઈ સંઘવી( મુંબઈ) હસ્તે જયેન્દ્રભાઈ સંઘવી માદરે વતન ની યાદ રાખી ને મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ ,રેલવે સ્ટેશન સામે ,સ્ટેશન રોડ ,મોરબી માં કરવામાં આવ્યુ. ડો. હસ્તીબેન મહેતા દ્વારા એક દિવસિય કેમ્પ માં ઘણા બધા દર્દી ઓએ લાભ લીધો ,જેમનું વજન કરી તપાસી ને ત્રણ દિવસ ની દવા આપવામાં આવી.આ સાથે જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી ને ત્રણ દિવસ ની દવા આપવામાં આવી.સાથે આંખ ના ડો સુરેશ ભાઈ કાલરીયા દ્વારા આંખના દર્દી ને તપાસી ને સારવાર આપી.સાથે શિયાળા ને લીધે વૃધ્ધો ને વા,સાંધા,ઘૂંટણ,કમર,ઘૂંટી ના દર્દી પણ વધુ હોય શ્રી જયસુખભાઈ ભાલોડિયા ને જે કુદરતી બક્ષિસ થી માત્ર પોઇન્ટ દબાવી ને સારવાર આપી .આ કેમ્પ ને સફળ બનાવવા માંશ્રી ચિરાગભાઈ વાઢેર,પરેશભાઈ ત્રિવેદી,પ્રકાશભાઈ સોલંકી,શ્રીમતી
અસ્મિતાબેન ગોસાઈ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ.કેમ્પ સહાયક રશ્મિન ભાઈ દેસાઈ .શ્રીમતી નિશાબેન દેસાઈ ,કેતનભાઈ મહેતા દ્વારા બીપી ચેક કરાયું,તેમજ કોઠારિભાઈ બેનર બનાવી ને સેવા આપેલ.







